Anokho GujjuJust for Fun

Janhvi Kapoor

ઉંચી પહાડી પર ખુલ્લા પગે ચાલીને બાલાજી ના દર્શન કરવા પહોંચી જાહ્નવી, લોકો બોલ્યા સાદગી દિલ ને અડી ગઈ

અભિનેત્રી જાહ્નવી કપૂર બોલીવુડ ની મશહુર અભિનેત્રી શ્રીદેવી ની દીકરી છે. જાહ્નવી કપૂર આજકાલ આંધ્રપ્રદેશ ના તિરુપતિ બાલાજી ની ધાર્મિક યાત્રા પર ગયેલ છે. અભિનેત્રી જાહ્નવી કપૂર એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની આ ધાર્મિક યાત્રા ના ફોટા શેયર કર્યા છે. હા પોતાના ફોટા ના સાથે જાહ્નવી કપૂર એ કેપ્શન માં કંઈ નથી લખ્યું. […]

Read more

Tags: , ,