Anokho GujjuJust for Fun

શરીર ના આ ભાગો માં બાંધો કાળો દોરો, પૈસા ની તંગી, ખરાબ નજર, દુર્ભાગ્ય બધાનું થશે સમાધાન

એક માણસ ના જીવન માં ઘણા પ્રકારની સમસ્યાઓ હોય છે. આ પરેશાનીઓ નો સામનો કરીને તે પણ થાકી જાય છે. એવામાં ભગવાન ની તરફ આસ્થા અને આશા ના ભાવ થી દેખે છે. વિચારે છે કે કોઈ એવો ચમત્કાર થઇ જાય કે તેની દરેક પરેશાની નો હલ નીકળી આવે. પૈસા ના હોવા, ખરાબ સ્વાસ્થ્ય ઉ હોવું, ખરાબ કિસ્મત વગેરે થી લઈને સારા જીવનસાથી નું ના મળી શકવા સુધી ઘણી એવી સમસ્યાઓ થાય છે જે આપણને ટેન્શન અને ડીપ્રેશન આપે છે. આ બધા થી બચવા માટે અમે તમારી સામે આજે એક બહુ જ સારો અને સરળ ઉપાય રજુ કરવા જઈ રહ્યા છીએ. તમે બધા એ દેખ્યું હશે કે પૂજા માં હમેશા કાળા દોરા નો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે આ કાળા દોરા ને બરાબર વિધિ થી બરાબર જગ્યાએ બાંધો છો તો તમારી ઘણી બધી પરેશાનીઓ પોતે જ હલ થઈ જાય છે. આવો તેને વધારે વિસ્તાર થી જાણીએ.

પૈસા માટે:

ધન થી સંબંધિત કોઈ પણ સમસ્યા જેમ કે આર્થીક તંગી, નોકરી ના મળવી, બીઝનેસ માં નુકશાન અથવા કંઇક બીજું થવા પર આ ઉપાય કરો. શુક્રવાર ના દિવસે માં લક્ષ્મી ના ચરણો માં એક કાળો દોરો રાખો. હવે ઘી નો દીપક પ્રગટાવીને તેની પૂજા કરો. તેના પછી કાળા દોરા ને સીધા હાથ ના કાંડા પર બાંધી લો. તેનાથી તમારા હાથ માં વધારે થી વધારે પૈસા આવવાનું શરુ થઇ જશે.

સારા ભાગ્ય માટે:

જો તમારી ખરાબ કિસ્મત થી પરેશાન છો અને પોતાનું ભાગ્ય ચમકાવવા ઈચ્છો છો તો બુધવાર ના દિવસે ગણેશજી ની પૂજા કરો. પૂજા ના પહેલા તેમના ચરણો માં કાળા રંગ નો દોરો પણ રહે. પૂજા પ્રુઈ થઇ ગયા પછી આ કાળા દોરા ને પોતાના સીધા હાથ ની ભુજા (કોણી ના ઉપર વાળો ભાગ જ્યાં બાઈસેપ બને છે) પર બાંધી લો. ભાગ્ય વિધાતા કહેવાવા વાળા ગણેશજી તમારી કિસ્મત સારી રીતે ચમકાવશે.

ખરાબ નજર થી બચવા માટે:

જો તમે પોતાના દુશ્મનો અથવા લોકો ની ખરાબ નજર થી પરેશાન છો તો શનિવાર ના દિવસે સ્નાન કર્યા પછી પોતાના ઉલટા પગ માં કાળો દોરો બાંધી લો. તેનાથી કોઈ પણ તમારું ખરાબ નહિ કરી શકે. દુશ્મન ની ખરાબ નજર અથવા ષડ્યંત્ર પણ ફેઈલ થશે.

જીવનસાથી માટે:

જો તમે પોતાના મનપસંદ જીવનસાથી નથી મળી રહ્યો તો ટેન્શન ના લો. બસ સોમવાર ના દિવસે શિવજી ની પૂજા કરો, તેમને જલ્દી અર્પિત કરો. તેના પછી એક કાળો દોરો લો અને તેમાં 7 ગાંઠો બનાવી લો. દરેક ગાંઠ ને બાંધતા સમયે ‘ઓમ નમઃ શિવાય’ જરૂર બોલો. તેના પછી આ સાત ગાંઠ વાળા દોરા ને ગળા માં ધારણ કરી લો. તેનાથી તમને જલ્દી જ સાત જન્મો સુધી સાથ નિભાવવા વાળા જીવનસાથી મળી જશે.

તંદુરસ્ત રહેવા માટે:

કોઈ બીમારી અથવા દુર્ઘટના થી બચવા અને હમેશા સ્વસ્થ રહેવા માટે આ ઉપાય કરો. ગુરુવાર ના દિવસે વિષ્ણુ ભગવાન ની પૂજા કરો. તેના પછી કાળો દોરો પોતાની કમર પર બાંધી લો. આ તમારી ખરાબ તબિયત અથવા કોઈ અનહોની થી રક્ષા કરશે. તેનાથી તમે હમેશા સ્વસ્થ અને બરાબર સલામત રહેશો.

તમને આ જાણકારી કેવી લાગી અમને કોમેન્ટ માં જરૂર જણાવો. સાથે જ તેને બીજા ની સાથે શેયર કરવાનું ના ભૂલો જેથી તે પણ તેનાથી લાભાન્વિત થઇ શકે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *