Anokho GujjuJust for Fun

રાશિફળ 12 ઓગસ્ટ: આજે છે શ્રાવણ નો સોમવાર, ભોલેનાથ પ્રસન્ન થઈને આ 8 રાશિઓ આપશે આ વરદાન

આજે શ્રાવણ નો અંતિમ સોમવાર છે. આજે ભગવાન શિવ ની આરાધના નું ચક્ર પૂરું થઇ જશે. જણાવી દઈએ કે શુભ સંયોગ આ પણ છે કે આજે પ્રદોષ વ્રત પણ છે. અમે તમને આજ નું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળ નું અમારા જીવન માં બહુ મહત્વ હોય છે. રાશિફળ ના દ્વારા ભવિષ્ય માં થવા વાળી ઘટનાઓ નો આભાસ થાય છે. આ રાશિફળ માં તમને નોકરી, વ્યાપાર, સ્વાસ્થ્ય શિક્ષા અને વૈવાહિક અને પ્રેમ જીવન થી જોડાયેલ દરેક જાણકારી મળશે. જો તમે પણ જાણવા માંગો છો કે આજ નો દિવસ તમારા માટે કેવો રહેશે તો વાંચો આજ નું રાશિફળ.

મેષ રાશિ

મેષ રાશિ વાળા ક્રોધ અને ઉત્તેજના પર નિયંત્રણ રાખો. વ્યાપાર માં ઉતાર ચઢાવ રહેશે. હાની થઇ શકે છે. આવક બની રહેશે. તમારા અંદર નેતૃત્વ કરવાની બહુ ખાસ ક્ષમતા છે. કલ્પનાઓ માં જીવવાનું છોડીને ભૌતિક જગત ના અનુરૂપ ચાલવાનો પ્રયત્ન કરો. પોતાના પરિવાર ની સાથે કંઇક સમય વ્યતીત કરો તમે તેમની સાથે ક્યાંક બહાર પીકનીક પર અથવા પછી ફિલ્મ દેખવા પણ જઈ શકો છો. શિવલિંગ પર નારિયેળ અર્પિત કરો, ઘર નો માહોલ ખુશનુમા બની રહેશે.

વૃષભ રાશિ

આજે તમારા સંચિત ધન માં કમી આવશે. વ્યવસાયિક યાત્રા મનોનુંકુળ રહેશે. લેણદારી વસુલ થશે. ઘર બહાર થી સહયોગ મળશે. બહુ સમય થી તમને પરેશાન કરી રહેલ ભ્રમ થી તમને છુટકારો મળશે. અચાનક સારો ફાયદો પણ મળી શકે છે. કિસ્મત તમારા ફેવર માં હશે. આજે કોઈ કામ માં ઉલટફેર થવાના કારણે તમને ફાયદો પણ થઇ શકે છે. તમારો સકારાત્મક વ્યવહાર તમારા કામ માં દેખાઈ દેશે, તેનાથી તમારા સહકર્મી પણ તમારા થી પ્રભાવિત થશે.

મિથુન રાશિ

આજે કોઈ નવી પરિયોજના પર કામ કરવાથી પહેલા સારી રીતે વિચારી લો. આજે બહુ બધું કામ કરવું પડી શકે છે, પરંતુ કામકાજ થી ઘભરાઓ નહિ. પાર્ટનર થી પ્રેમ અને સુખ મળવાના યોગ બનશે. આજે નવી મિત્રતા નો પાયો રાખવાનો દીવસ છે. બજેટ તૈયાર કરવામાં આજે થોડુક સંભાળીને ચાલો,સીમા માં જ રહીને ખર્ચ કરો. ઓફીસ માં સહકર્મી ની સાથે અનબન થઇ શકે છે કામકાજ માં થોડુક મોડું થઇ શકે છે. ધૈર્ય અને સંયમ થી કામ લો.

કર્ક રાશિ

આજે પારિવારિક સમસ્યાઓ થી મન વિચલિત થઇ શકે છે. સામાજિક પ્રતિષ્ઠા મળશે. વ્યાપાર વ્યવસાય માં વૃદ્ધિ ના યોગ છે. ઉત્સાહ બની રહેશે. કામ માં મન લાગશે. નવું કામ મળશે.. પ્રેમ માટે સમય સારો છે. નવી જગ્યાએ રોકાણ કરવા માટે તમે ઉત્સુક રહેશો. કાર્યક્ષેત્ર માં પદોન્નતિ ના યોગ બની રહ્યા છે. બીઝનેસ માં ધનલાભ ના યોગ બની રહ્યા છે. આજે પ્રેમી અને જીવનસાથી જ તમારી મોટી તાકાત હશે.

સિંહ રાશિ

આજે જોખમ અને જમાનત ના કાર્ય ટાળો. સ્વાસ્થ્ય નો પાયો નબળો રહેશે. અધ્યયનમાં મન લાગશે. આજ નું કામ આજે જ કરો, કાલ પર ના ટાળો. સામુહિક કાર્યોમાં બધા ની સલાહ લઈને આગળ વધશો. કાર્યક્ષેત્ર ની સ્થિતિ માં સુધાર થશે. મિત્રો નો સહયોગ મળશે. તમને કોઈ સારી ભેટ મળી શકે છે. પક્ષીઓ ને દાણા ખવડાવો, જીવન માં લોકો નો સહયોગ મળતો રહેશે. નોકરી માં યાત્રા પર જવું પડી શકે છે. સમાજ માં તમારી ભાગીદારી વધી શકે છે.

કન્યા રાશિ

આજે તમે પોતાને સારા અને આત્મવિશ્વાસ થી ભરેલ અનુભવ કરશો. કાર્યપ્રણાલી માં સુધાર થશે. લોકો ની સેવા કરવા નો અવસર મળશે. તત્કાળ લાભ નહિ થાય. આવક માં વૃદ્ધિ થશે. ભાગ્ય નો સાથ મળશે. કોઈ મિત્ર ની સમસ્યા ઉકેલવામાં તમે તેનની મદદ કરશો. આજે તમે ઘરેલું કામો માં વ્યસ્ત રહેશો. સાંજે થોડીક થકાવટ અનુભવ થઇ શકે છે. સંતાન ની અસફળતા તમને પરેશાન કરી શકે છે. તમને નવી જવાબદારી મળી શકે છે.

તુલા રાશિ

આજ ના દિવસે અધિકાંશ સમય ખરીદારી અને બીજી ગતિવિધિઓ માં જશે. આજે કોઈ કારણ થી અંગત સંબંધો માં કટુતા પેદા થઇ શકે છે. વ્યાવસાયિક યાત્રા થી લાભ મળશે. કોઈ ધાર્મિક સ્થાન ની યાત્રા પર જઈ શકો છો. પરંતુ કોઈ નદી અથવા જળાશય માં સ્નાન થી બચો. વિચાર્યા-સમજ્યા વગર બોલવાથ તમે મુસીબત માં પડી શકો છો. મંદિર માં થોડોક સમય વિતાવો, ઘર માં સુખ સમૃદ્ધિ વધશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારી ઘરેલું જવાબદારીઓ માં ધન ખર્ચ થવાની શક્યતા છે. પ્રયાસરત કોઈ મહત્વપૂર્ણ કાર્ય હલ થવાથી મન પ્રસન્ન થશે. તમને પરિવાર ના સદસ્યો અને મિત્રો ની સાથે વિતાવવા માટે જરૂરી સમય મળશે. તમને પ્રેમ માં દુખ નો સામનો કરવો પડી શકે છે. આત્મવિશ્વાસ માં વૃદ્ધિ થશે. જુના મિત્રો ની સાથે યાત્રા નો કાર્યક્રમ બની શકે છે. તમારા કામો ની પ્રશંસા થઇ શકે છે. પોતાની પ્રાથમિકતાઓ નિર્ધારિત કરી લો અને પોતાના કામ પર લાગી જાઓ.

ધનુ રાશિ

આજે પરિવાર વાળા ને ખુશ કરવા માં કઠણાઈ અનુભવ કરશો. તેમને સમજવા અને તેમના નજરિયા થી વસ્તુઓ ને દેખવાની કોશીશ કરો, સારા પરિણામ મળશે. પોતાના જોરદાર આત્મવિશ્વાસ નો ફાયદો ઉઠાવો,બહાર નીકળો અને કંઇક નવા સંપર્ક અને મિત્ર બનાવો. ઉધાર આપેલ પૈસા તમને પાછા મળી શકે છે. પોતાના ભવિષ્ય ના વિષે વિચાર કરી શકો છો. પાર્ટનર ની સાથે સમય સારો વીતશે.

મકર રાશિ

આજે તમારા જીવનસાથી તમારી તબિયત ના તરફ અસંવેદનશીલ થઇ શકે છે. એવી ગતિવિધિઓ માં સામેલ થાય જે રોમાંચક હોય અને તમને શુકુન આપે. સ્વભાવ માં ચીડચીડિયા રહેશો. માતા પિતા ના સહયોગ મળશે. પઠન-પાઠન માં રૂચી વધશે. નવો આર્થીક કરાર અંતિમ રૂપ લેશે અને ધન તમારી તરફ આવશે. આજે તમને કેટલીક વધારે જવાબદારી પણ લેવી પડી શકે છે. તમારે પૈસા ની સ્થિતિ માં સુધાર કરવાના કેટલાક સારા અવસર મળી શકે છે.

કુંભ રાશિ

રૂપિયા પૈસા ને લઈને ઘર માં વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. આળસ વધારે રહેશે. બહેન-ભાઈઓ નું સાનિધ્ય અને સહયોગ રહેશે. સારું થશે તમે ઘરેલું વિવાદ એકબીજા થી મળીને ઉકેલી લો. કંઇક નવા બદલાવ તમારા માટે ફાયદાકારક રહેશે.જીવનસાથી ની સાથે સંબંધ સારા થશે. પોતાની ઉર્જા ને વ્યક્તિત્વ-વિકાસ ના કામ માં લગાવો, જેનાથી તમે વધારે સારા બની શકો. કોઈ પણ નિર્ણય વિચારી સમજીને લો. જુનીયર અને સીનીયર બધા તમારી મદદ કરશે.

મીન રાશિ

પોતાના પરિવાર ની સાથે રુખો વ્યવહાર ના કરો. પારિવારિક શાંતિ ને ભંગ કરી શકે છે. વાહન અને મશીનરી ના પ્રયોગ માં સાવધાની રાખો. કોઈ મોટી સમસ્યા થી સામનો થઇ શકે છે. બીજા ના બહેકાવા માં ના આવો. આવક માં નિશ્ચિતતા રહેશે. પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. રોકાણ માટે સારો દિવસ છે. પરંતુ ઉચિત સલાહ થી જ રોકાણ કરો. શિક્ષા-પ્રતિયોગીતા માં સફળતા, ષડ્યંત્ર નો શિકાર થવાથી બચો. આ રાશિ ના સ્ટુડન્ટ્સ નું મન અભ્યાસ માં લાગશે.

નોટ: તમારી કુંડળી અને રાશિ ના ગ્રહો ના આધાર પર તમારા જીવન માં ઘટિત થઇ રહેલ ઘટનાઓ માં આજ નું રાશિફળ થી કંઇક ભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત અથવા જ્યોતિષી થી મળી શકો છો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *