Anokho GujjuJust for Fun

નવી દેરાણી ના ઘર માં આવતા જ જેઠાણી ને સતાવવા લાગે છે આ 7 વાતો નો ડર

દેવર ના લગ્ન થવા પર ભાભી ને ખુશી તો થાય છે પરંતુ મન માં એક ડર પણ બની રહે છે. તેના કારણ પણ બહુ સાફ છે. જે રીતે વહુ અને સાસુ ની વચ્ચે માં બહુ ઓછુ બને છે બરાબર તે રીતે દેરાણી અને જેઠાણી ની વચ્ચે માં પણ નોંકઝોંક ચાલતી રહે છે. એવામાં જયારે પરિવાર માં એક નવી વહુ આવી રહી હોય તો ઘર ની મોટી વહુ એટલે જેઠાણી ને થોડીક ઇનસિક્યુરીટી પણ અનુભવ થવા લાગે છે. તેને જરાક પણ અંદાજો નથી થતો કે ઘર ની આ નવી વહુ કેવી હશે અને તેના ઘર અ આવ્યા પછી શું શું પરિવર્તન થશે. એવામાં ચાલો અમે તમને કોઈ મોડું કર્યા વગર જેઠાણી ના મન માં ચાલી રહેલ વિચારો ના વિષે જણાવીએ.

1. માણસ નો એક બેસિક નેચર હોય છે કે કંઈ પણ નવું તેને બહુ પસંદ આવે છે. એવમાં જયારે ઘર માં નવી વહુ આવે છે તો પરિવાર ના બધા સદસ્ય બહુ ઉત્સાહિત રહે છે. તે આ નવી વહુ ને જ વધારે મહત્વ આપવા લાગે છે. બધી જગ્યા તેની વાતો થાય છે. એવામાં જેઠાણી ને આ વાત નો ડર સતાવે છે કે દેરાણી ના આવવાથી ઘર માં તેની વેલ્યુ ઓછી ના થઇ જાય.

2. જેઠાણી ઘર માં પહેલા થી હોય છે તો તે કોઈ રીતે સસુરાલ ના બધા લોકો થી એક ખાસ સંબંધ કાયમ કરીને રાખે છે. દરેક લોકો તેની વાત સરળતાથી માની લે છે. પરંતુ દેરાણી આવી ગઈ તો આ વાત ના પણ ચાન્સ હોય છે કે તે ઘર માં બધા ના કાન ભરી દે અને જેઠાણી ની બુરાઈઓ કરીને તેના સંબંધ બગાડી દે.

3. એક ડર જેઠાણી ને આ પણ રહે છે કે જો ઘર ની નાની વહુ મારા થી વધારે સ્માર્ટ અને હોશિયાર થઇ તો દરેક લોકો તેને જ પસંદ કરશે. ઘર કામ જેમ ખાવાનું બનાવવાનું તે સારી હશે તો પછી જેઠાણી ની વેલ્યુ ઓછી થઇ જશે. પછી બધા ઘર માં દેરાણી ની જ વધારે પ્રશંસા કરશે.

4. સૌથી મોટો ડર જેઠાણી ને આ રહે છે કે દેરાણી ની સાથે મારી બનશે કે નહિ? શું અમે સારા મિત્ર ની જેમ સાથે મળીને રહી શકીશું અથવા પછી તે મારી દુશ્મન બની જશે. તેને આ પણ રહે છે કે ઘર ના બાકી લોકો ની જેમ તે મારું કહ્યું માનશે કે નહિ.

5. અત્યારે જેઠાણી ઘર ની મુખ્ય વહુ છે. પરંતુ દેરાણી ના આવ્યા પછી તે તેની જગ્યા ના લઇ લે, એક ડર આ પણ જેઠાણી ના મન માં રહે છે.

6. જો જેઠાણી ની સાસુ થી વધારે નથી બનતી અને દેરાણી ની બનવા લાગી જાય તો આ પણ એક મુશ્કેલી થાય છે. પછી સાસુ અને દેરાણી બન્ને મળીને જેઠાણી ને નીચા દેખાડતા રહેશે.

7. ઘર માં આવ્યા પછી દેરાણી ના ઉપર કેટલો ખર્ચો થશે અને ક્યાંક તેને ઘર ની તિજોરી ની ચાવી ના મળી જાય આ ડર પણ જેઠાણી ને રહે છે.

તેમ તો અમારી માનો તો તમારે આ ડર મન માં ના રાખવો જોઈએ. પરંતુ આ કોશિશ કરવી જોઈએ કે તમે પોતાની દેરાણી ની સાથે સગી બહેન અથવા બેસ્ટ ફ્રેન્ડ ની જેમ મળીને રહો. જો એવું થઇ જાય છે તો તમારી લાઈફ માં સુખ અને શાંતિ જ રહેશે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *