Anokho GujjuJust for Fun

ક્યારેય ઘર માં ન રાખવી આ 5 વસ્તુઓ, આવી શકે છે દુ:ખ

જિંદગી માં દુખો નું અચાનક આવી જવાનું ઘણા બધા કારણ હોઈ શકે છે. તેમાંથી એક કારણ ખરાબ કિસ્મત પણ હોય છે. ઘણી વખત આ ખરાબ ભાગ્ય તમારા કર્મો પર પણ નિર્ભર કરે છે. તેના સિવાય તમારા ઘર કેવું હાલાત રહે છે તેની પણ અસર તમારા સુખ અને દુખ પર પડે છે. આ વાત ને ધ્યાન માં રાખતા આજે અમે તમને 5 એવી વસ્તુઓ ના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમના ઘર માં હોવાથી દુખ ની માત્રા વધી જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘર અને પરિવાર માં દુખ ના વાદળ ના મંડરાય તો ઘર માં આ વસ્તુઓ ને સંભાળવાની જરૂરત છે.

આ વસ્તુઓ લાવે છે ઘર માં દુખ અને દુર્ભાગ્ય

ગંદગી:

જે ઘર માં હંમેશા ગંદગી બની રહે છે અને સાફ સફાઈ પર ધ્યાન નથી આપવામાં આવતું ત્યાં બહુ વધારે નેગેટીવ એનર્જી આવી જાય છે. આ નકારાત્મક ઉર્જા ઘર માં એક નેગેટીવ માહોલ ક્રિએટ કરી દે છે. આ માહોલ ના ચાલતા ઘર માં રહેવા વાળા લોકો ના વિચાર પણ નકારાત્મક જ થઇ જાય છે. પરિણામે ઘર માં લડાઈ ઝગડા ની સ્થિતિ પેદા થાય છે અને દુખ ની માત્રા વધવા લાગે છે. સાથે જ ગંદગી વાળા ઘર માં લક્ષ્મીજી પણ નથી પધારતા. તેનાથી આર્થીક તંગી પણ બની રહે છે.

તૂટેલ અથવા ખરાબ સામાન:

ઘર માં તૂટેલ ફૂટેલ અને ખરાબ વસ્તુઓ નું હોવું પણ અપશગુન માનવામાં આવે છે. તેનાથી ઘર માં દુર્ભાગ્ય આવે છે. તેથ્હી જો તમારા ઘર માં કોઈ તૂટેલ ફર્નીચર, અરીસો અથવા ઇલેક્ટ્રિક સામાન છે તો તેને ઘર થી બહાર નીકાળી દો અથવા બરાબર કરાવી લો. એવા તૂટેલ ફૂટેલ આઈટમ્સ ને ઘર માં રાખવાનું તમારા પરિવાર માટે બરાબર નથી.

વાસ્તુ દોષ:

દુખ ના આવવાનું સૌથી મોટું કારણ ઘર નું ખરાબ વાસ્તુ દોષ પણ હોય છે. આ વાસ્તુ દોષ ઘણા કારણો થી ઘર માં ઉત્પન્ન થઇ શકે છે. એવ્માં તમારે કોઈ જાણકાર વ્યક્તિ થી મળીને આ વાસ્તુ દોષ ને દુર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારે ઈન્ટરનેટ પર પણ તેને દુર કરવાના ઘણા પ્રકારના ઉપાય મળી જશે. આ વાત પર નિર્ભર કરે છે કે તમારા ઘરે કયા પ્રકારનો વાસ્તુ દોષ છે.

મહિલાઓ અને વડીલો નું અપમાન:

જે ઘર ની મહિલાઓ ની સાથે સારો વ્યવહાર નથી થતો અથવા હિંસા થાય છે ત્યાં માં લક્ષ્મી પોતાની કૃપા ક્યારેય નથી દેખાતી. એવી સ્થિતિ માં તે પરિવાર ને ધન ની કમી નો સામનો કરવો પડે છે. ત્યાં ઘર ના મોટા વડીલો પર પણ આ નિયમ લાગુ થાય છે. તેમનું અપમાન કરવાથી ઘર માં તરક્કી નથી થતી અને તમારા જીવન માં દુર્ભાગ્ય આવે છે.

જો તમને આ જાણકારી સારી લાગી તો તેને બીજા ની સાથે શેયર કરવાનું ના ભૂલો, જેથી તે પણ પોતાના જીવન ના દુ:ખો ને ટાળી શકે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *