Anokho GujjuJust for Fun

દેરાણી-જેઠાણી ની ફેમસ જોડી છે આ પોપુલર સેલેબ્સ, બધા છે એકબીજા ની બેસ્ટ ફ્રેન્ડ

સામાન્ય રીતે જયારે પણ તમે દેરાણી-જેઠાણી ના વિષે સાંભળતા હશો તો એ જ કે એકબીજા ને ક્યાંક ને ક્યાંક ઝગડો કર્યો અને તેમની બિલકુલ નથી બની રહી. જે ઘર માં બે દીકરા છે અને લગ્ન પછી પણ સાથે રહે છે તો હંમેશા દેરાણી-જેઠાણી ના કારણે જ તેમના પરિવાર અલગ થાય છે. પરંતુ બહુ બધી એવી દેરાણી-જેઠાણી છે જેમને એકબીજા થી ખુબ પ્રેમ છે. દેરાણી-જેઠાણી ની ફેમસ જોડી છે આ પોપુલર સેલેબ્સ, તેમની જોડીઓ ને હંમેશા સારી રીતે એકબીજા ની સાથે દેખવામાં આવે છે.

દેરાણી-જેઠાણી ની ફેમસ જોડી છે આ પોપુલર સેલેબ્સ

ઘણી એવી જોડીઓ છે જેમને એકબીજા ની બેસ્ટ ફ્રેન્ડ માનવામાં આવે છે. બન્ને એકબીજા થી પોતાની વાતો શેયર કરે છે અને આજે અમે તમને એવી જ કેટલીક સેલીબ્રીટી દેરાણી-જેઠાણી ના વિષે જણાવીશું.

શ્રીદેવી અને માહીપ કપૂર

દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી આજે આ દુનિયા માં ભલે જ નથી પરંતુ આજે પણ તેમનો ચાર્મ તેમના ફેંસ અને પરિવાર ના દિલ માં જીવે છે. તેમના અચાનક થયેલ નિધન થી બધા શોક માં આવી ગયા હતા પરંતુ સૌથી વધારે દુખ તેમના દેવર સંજય કપૂર ની પત્ની માહીપ કપૂર ને થયું હતું. તમને જણાવી દિએ કે શ્રીદેવી અને માહીપ બન્ને એકબીજા ની બેસ્ટ ફ્રેન્ડ હતી. બન્ને ને હંમેશા એકસાથે ઘણા ફંક્શન માં દેખવામાં આવતા હતા.

પ્રિયંકા ચોપડા અને સોફી ટર્નર

બોલીવુડ ની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા એ પાછળ ના વર્ષે ડીસેમ્બર માં અમેરિકન સિંગર નીક જોનાસ સાથે સાત ફેરા લીધા હતા અને તેની સાથે જ પ્રિયંકા ની બોન્ડીંગ નીક ના પરિવાર વાળા ની સાથે જોરદાર દેખવા મળે છે. પરંતુ પ્રિયંકા અને તેમની જેઠાણી સોફી ટર્નર ની વચ્ચે એક ખાસ સંબંધ દેખવામાં આવી શકે છે. આ બન્ને જ ઘણા સારા મિત્ર બની ગયા છે.

નીતા અંબાણી અને ટીના મુનીમ

બીઝનેસ ટાયકુન મુકેશ અંબાણી અને તેમના નાના ભાઈ અનીલ અંબાણી માં જેટલી પણ દુરીઓ દેખવા મળે છે પરંતુ મુસીબત માં બન્ને એકબીજા ની સાથે ઉભા રહે છે. તેની સાથે જ મુકેશ અને અનીલ ની પત્નીઓ નીતા અંબાણી અને ટીના મુનીમ અંબાણી ની વચ્ચે પણ એક ખાસ સંબંધ હંમેશા દેખવા મળે છે. તમને જણાવી દઈએ કે નીતા અને ટીના બન્ને એકબીજા ની ઘણી સારી મિત્ર છે અને બન્ને ને સાથે ફક્ત ફેમીલી ઈવેન્ટ્સ માં જ દેખવામાં આવે છે.

નીતુ સિંહ અને બબીતા

કપૂર ખાનદાન ની બે વહુઓ નીતુ સિંહ અને બબીતા કપૂર બન્ને જ પોતાના સમય ની બહુ જ ખુબસુરત અને હીટ એક્ટ્રેસેસ માંથી રહી છે. આ બન્ને નો સંબંધ દેરાણી-જેઠાણી ના સિવાય એક સારી મિત્ર છે અને તેમના બાળકો માં પણ સારી બોન્ડીંગ દેખવા મળે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *