Anokho GujjuJust for Fun

બોલીવુડ ની આ મશહુર એક્ટ્રેસ થી નફરત કરે છે અક્ષય કુમાર, ક્યારેય ના સાથ કરવાની ખાઈ છે કસમ

અક્ષય કુમાર બોલીવુડ ના એક એવા અભિનેતા છે જેમને દરેક ઉંમર ના દર્શક પસંદ કરે છે. તે દરેક વખતે પોતાની ફિલ્મો થી લોકો ને ચોંકાવી દે છે. તેમની દરેક ફિલ્મ નો કોન્સેપ્ટ અલગ હોય છે અને તે હમેશા આ કોશિશ કેર છે કે દર્શકો ને કંઇક નવું આપી શકે. અક્ષય આજકાલ સામાજિક મુદ્દાઓ પર વધારે ફિલ્મો બનાવી રહ્યા છે. હમણાં માં બોક્સ ઓફીસ પર રીલીઝ થયેલ તેમની ફિલ્મ ‘મિશન મંગલ’ એ તાબડતોડ કમાણી કરી છે. અક્ષય ની ફિલ્મ હીટ થવાથી તેમના ફેંસ ની વચ્ચે ઘણી ખુશી નો માહોલ છે. હમણાં માં ફોર્બ્સ એ દુનિયા ના સૌથી હાઈએસ્ટ પેડ એક્ટર્સ ની લીસ્ટ રજુ કરી હતી અને આ લીસ્ટ માં અક્ષય ચોથા નંબર પર રહ્યા. અક્ષય એકમાત્ર એવા ભારતીય અભિનેતા હતા જેમને આ વર્ષે ફોર્બ્સ ની ટોપ 10 ની લીસ્ટ માં જગ્યા મળી છે.

પાછળ ના વર્ષે ફિલ્મ ‘પેડમેન’ માટે અક્ષય ને રાષ્ટ્રીય પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. વીતેલ દિવસો 9 સપ્ટેમ્બર એ અક્ષય કુમાર એ પોતાનો 52 મો જન્મદિવસ મનાવ્યો. દુનિયા ભર માં અક્ષય ના લાખો કરોડો ફેંસ છે. પરંતુ શું તમે જનો છો બોલીવુડ માં એક એવી અભિનેત્રી છે જેમને અક્ષય કુમાર બિલકુલ પણ પસંદ નથી કરતા અને આજ સુધી તેમને તેમની સાથે એક પણ ફિલ્મ ના કરી.

આ એક્ટ્રેસ થી નફરત કરે છે અક્ષય કુમાર

જણાવી દઈએ, અક્ષય કુમાર બોલીવુડ ની જે અભિનેત્રી થી નફરત કરે છે અને જેમની સાથે કામ નથી કરવા ઇચ્છતા તે કોઈ બીજું નહિ પરંતુ ઇન્ડસ્ટ્રી ની રાની એટલે રાની મુર્ખજી છે. જણાવી દઈએ, આ નફરત એમ જ નથી, તેના પાછળ એક મોટું કારણ છે. જયારે અક્ષય નું કેરિયર શરુ થયું હતું ત્યારે રાની મુર્ખજી ટોપ ની હિરોઈન હતી. બહુ ઓછા લોકો ને ખબર છે કે અક્ષય કુમાર ની વર્ષ 1999 માં આવેલ ફિલ્મ ‘સંઘર્ષ’ માટે પહેલા રાની મુર્ખજી ને સાઈન કરવામાં આવી હતી. પરંતુ જયારે રાની ને ખબર પડી કે આ ફિલ્મ ના હીરો અક્ષય કુમાર છે તો તેમને ફિલ્મ કરવાથી મનાઈ કરી દીધી. પછી થી રાની ને અક્ષય ની સાથે ફિલ્મ ‘આવારા પાગલ દીવાના’ પણ ઓફર થઇ અને તેમને આ ફિલ્મ પણ ઠુકરાવી દીધી. તે સમયે અક્ષય નો ગુસ્સો સાતમાં આસમાન પર પહોંચી ગયા અને તેમને રાની મુખર્જી ની સાથે ક્યારેય ના કામ કરવાની કસમ ખાધી.

આ 2 હિરોઈનો છે પહેલી પસંદ

હમણાં માં અક્ષય કુમાર એ એક ફિલ્મ સ્ક્રીનીંગ ના દરમિયાન પોતાની પસંદીદા અભિનેત્રી ના વિષે વાત કરી. જયારે અક્ષય થી પૂછવામાં આવ્યું કે તેમની ફેવરેટ હિરોઈન કઈ છે તો તેના પર અક્ષય એ કહ્યું કે તેમની ફેવરેટ એક્ટ્રેસ દિવંગત અભિનેત્રી શ્રીદેવી છે. અક્ષય એ કહ્યું, “90 ના સમય માં તેમની ફિલ્મો ને દેખવાનું ઘણું વધારે પસંદ કરું છું. તે દરમિયાન બોલીવુડ માં શ્રીદેવી નો જ જમાનો હતો. આજે પણ તેમની યાદો મારા દિલ માં જીવતી છે. તે મારી ફેવરેટ હિરોઈન છે અને હંમેશા રહેશે.” જણાવી દઈએ, વર્ષ 2004 ની ફિલ્મ ‘મેરી બીવી કા જવાબ નહિ’ માં અક્ષય કુમાર શ્રીદેવી ની સાથે દેખાયા હત. તેના પછી જયારે અક્ષય થી પૂછવામાં આવ્યું કે તેમને આજ ની જનરેશન માં કઈ હિરોઈન પસંદ છે. તો તેના પર અક્ષય એ મોડું કર્યા વગર બોલીવુડ ની બેગમ કરીના કપૂર નું નામ લીધું. જણાવી દઈએ, અક્ષય અને કરીના સાથે ઘણી ફિલ્મો માં નજર આવી ચુક્યા છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *